You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ યોગ દિવસ : ભારતીય સૈન્યના ડૉગ્સે ટ્રેનરની સાથે આસન કર્યાં
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય સૈન્યની ડૉગ યુનિટના ડૉગ્સે પોતાના ટ્રેનરની સાથે યોગ કર્યાં હતાં. આ ઉપરાંત ભારતીય સૈન્ય અને અર્ધ સૈનિક દળના જવાનોએ ઘોડા પર પણ યોગ કર્યાં હતાં.
ભારતીય સૈન્ય, એર ફોર્સ અને નૌકાદળે હિમાલયની પર્વતમાળાથી શરૂ કરીને દરિયામાં એમ તમામ જગ્યાએ યોગ કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો