વિશ્વ યોગ દિવસ : ભારતીય સૈન્યના ડૉગ્સે ટ્રેનરની સાથે આસન કર્યાં

આર્મી ડૉગ યુનિટ

ઇમેજ સ્રોત, Twitter/@ANI

ઇમેજ કૅપ્શન, આર્મી ડૉગ યુનિટના ડૉગ્સ પોતાના ટ્રેનર સાથે યોગ કરે છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય સૈન્યની ડૉગ યુનિટના ડૉગ્સે પોતાના ટ્રેનરની સાથે યોગ કર્યાં હતાં. આ ઉપરાંત ભારતીય સૈન્ય અને અર્ધ સૈનિક દળના જવાનોએ ઘોડા પર પણ યોગ કર્યાં હતાં.

ભારતીય સૈન્ય, એર ફોર્સ અને નૌકાદળે હિમાલયની પર્વતમાળાથી શરૂ કરીને દરિયામાં એમ તમામ જગ્યાએ યોગ કર્યાં હતાં.

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો

ઇમેજ સ્રોત, Twitter/@ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણા ખાતે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ ઘોડા પર યોગ કર્યાં હતાં.
line
આઇટીબીપીના જવાનો અને તેમના ડૉગ્સ

ઇમેજ સ્રોત, Twitter/@ITBP_official

ઇમેજ કૅપ્શન, અરુણાચલ પ્રદેશ ખાતે ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસ ફોર્સના જવાનો અને તેમના ડૉગ્સે પણ યોગાસન કર્યાં હતાં.
line
ભૂજના એરફોર્સ બેઝ ખાતે

ઇમેજ સ્રોત, Twitter/@IAF_MCC

ઇમેજ કૅપ્શન, ભૂજના ઍરફૉર્સ બેઝ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
line
હિમાલયના પર્વત પર યોગ

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ઇમેજ કૅપ્શન, હિમાલયના પર્વતમાં યોગ કરતા ભારતીય સૈનિક
line
લાીન ઑફ કંટ્રોલ ખાતે જવાન

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ઇમેજ કૅપ્શન, લાઇન ઑફ કંટ્રોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તની ઉજવણી કરતાં ભારતીય જવાનો
line
લાઇન ઑફ કંટ્રોલ ખાતે યોગાસન કરી રહેલા જવાન

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈન્યના જવાનોએ લાઇન ઑફ કંટ્રોલ ખાતે યોગ કર્યાં
line
મ્યાનમાર સરહદે યોગ કરતાં જવાન

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ઇમેજ કૅપ્શન, મ્યાનમાર સરહદે યોગ કરતાં ભારતીય જવાનો
line
જહાજ આઇએનએસ રણવીર ઉપર યોગાસનની તસવીર

ઇમેજ સ્રોત, Twitter/@ANI

ઇમેજ કૅપ્શન, જહાજ આઇએનએસ રણવીર પર બંગાળની ખાડીમાં નૌકાદળના અધિકારીઓએ યોગાસન કર્યાં હતાં.
line
સબમરીન ઉપર યોગાસન કરી રહેલા જવાનોની તસવીર

ઇમેજ સ્રોત, Twitter/@ANI

ઇમેજ કૅપ્શન, ભારતીય નૌકાદળના સબમરીન આઈએનએસ સિંધુધ્વજ પર આસન કરતાં નૌકાદળના જવાન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો