You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
મુંબઈના ડબ્બાવાળા : જેમણે 100 વર્ષો સુધી લાખો લોકોને જમાડ્યા તેઓ હવે કેમ સંઘર્ષ કરી રહ્યા છે
ડબ્બાવાળા ડબ્બા પહોંચાડવાની તેમની સચોટ વ્યવસ્થા મારફત એક સદી કરતાં પણ વધુ સમયથી મુંબઈને ઘરનું ભોજન જમાડતા આવ્યા છે. પોતાની આગવી ઓળખ ઊભી કરનારા ડબ્બાવાળાઓ હાલમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મણિપુરમાં ફરી ભડકી હિંસા, ત્રણ લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ભૂતિયાં સિમ શું હોય? તમારા નામે કોઈએ કાર્ડ લીધું હોય તો આ રીતે જાણો
હૈદરાબાદના પોલીસ કમિશનર સજ્જનારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે ઑપરેશન ઑક્ટોપસ 3.0 સાયબર ક્રાઇમ માટે ઉપયોગમાં લેવામાં આવતા નકલી સિમ કાર્ડ્સ સામે કાર્યવાહી કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં 75 કેસમાં 1,194 નકલી સિમ કાર્ડ્સ ઓળખી કાઢવામાં આવ્યા હતા. 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 66 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
હીરા માટે જાણીતા દેશની સૌથી મોટી ખાણ કેમ બંધ થઈ રહી છે?
પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં આવેલી દેશની સૌથી મોટી હીરાની ખાણને તાળાં વાગી ગયાં છે.
કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકે ભારત આવવા રવાના, 6 જૂને દિલ્હીમાં વિરોધપ્રદર્શન
કૉક્રોચ જનતા પાર્ટી અભિજિત દીપકે હાલમાં અમેરિકા છે અને ભારત આવવા રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે તેઓ છ જૂને ભારત આવશે. તેમણે કહ્યું કે તેઓ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની માગ સાથે દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન કરશે.
ગુજરાતમાં ચોમાસા પહેલાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
4 જૂને ભારતમાં વિધિવત્ ચોમાસું બેસી ચૂક્યું છે, કેરળમાં ચોમાસાના આગમનની સાથોસાથ ગુજરાતમાં પણ પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે.
'આકાશમાં વિમાનનું ઍન્જિન ધડાકાભેર નીકળી ગયું', 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારાં જાંબાઝ મહિલા પાઇલટની કહાણી
ટૅમી જો શૂલ્ટ્સે હંમેશાં ફાઇટર જેટ ઉડાવવાનું સપનું જોયું હતું. 1960ના દાયકામાં અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં હોલોમૅન ઍર ફોર્સ બેઝ નજીક એક રાન્ચ (પશુઉછેર કેન્દ્ર) પર તેઓ મોટાં થયાં હતાં, આથી તેમના પરિવારના કોઠાર ઉપરથી ગર્જના કરીને પસાર થતાં પ્લેન જોવાનું તેમને ખૂબ ગમતું.
વીડિયો, '56 વર્ષમાં આટલી ગરમી ક્યારેય જોઈ નથી', ભારતનું એ ગામ જ્યાં અસહ્ય તાપ પડી રહ્યો છે, અવધિ 4,06
લોકો વહેલી સવારથી કામ શરૂ કરી દે છે, છતાં આખા દિવસ દરમિયાન માંડ ચારથી પાંચ કલાક જેટલું કામ કરી શકે છે, જેના કારણે તેમની આવક ઘટી છે.
ગુજરાત : રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો કોણ છે?
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી 21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ભારત/વિદેશ
મર્લિન મુનરો@100 : એ અભિનેત્રીની કહાણી જેમાં રાજકારણ, સેક્સ, માફિયા સહિત બધું હતું, તેમનું મોત રહસ્ય કેમ બની ગયું?
મૅરલિન મનરોનું જીવન ઉજ્જ્વળ તો હતું, પરંતુ તેમના જીવનમાં ઘણી પીડા પણ હતી. જન્મનાં 100 વર્ષ પછી પણ તેઓ દુનિયાના આકર્ષણનું કેન્દ્ર છે. તેઓ માત્ર એક આઇકન નહોતાં. મૅરલિન મનરો એક શાનદાર મહિલા અને ઉત્તમ અભિનેત્રી હતાં, ભણેલાં-ગણેલાં, રાજકીય રીતે જાગરૂક અને બદ્ધિશાળી. પરંતુ કહી શકાય કે દબાણ તેમના મૃત્યુનું કારણ બન્યું.
'મારી પાસે 40 કિલો સોનું છે, મારા પતિ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે' - કોણ છે આ 'ગોલ્ડન ક્વીન'?
તાબિંદા પાકિસ્તાની-બ્રિટિશ મૂળનાં છે અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે. કેટલાક લોકો તેમને કેવળ એક બિઝનેસમૅનનાં પત્ની તરીકે જુએ છે, તો અન્ય લોકો તેમને સફળ બિઝનેસવુમન તરીકે બિરદાવે છે. વળી, તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સોશિયલ ઍક્ટિવિસ્ટ પણ છે.
દિલ્હી આગ : '15-16 લોકોએ બીજા માળથી કૂદીને જીવ બચાવ્યો', ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ શું કહ્યું?
દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાના અહેવાલ છે, દિલ્હી પોલીસે આ વાતની જાણકારી આપી છે.
નાની પ્લેટ કરતાં મોટી પ્લેટમાં ભોજન લેવાથી વધુ ખવાય છે?
બજારમાં મળતી અને મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઓ આપણી સામે હોય તો આપણે તેને ખાવામાં કેવી રીતે કંટ્રોલ રાખી શકીએ? ઓવરઇટિંગથી કેવી રીતે બચી શકીએ?
ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવું છે પણ હવે ઈરાન કેમ પીછેહઠ કરવા તૈયાર નથી, વાત ક્યાં આવીને અટકી છે?
નેતન્યાહૂ પહેલેથી જ ઈરાન સાથે યુદ્ધવિરામ થાય એવું ઇચ્છતા નથી. નેતન્યાહૂ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ સમજૂતી કે કરાર થાય એ ખરાબ જ હશે. ટ્રમ્પે એક મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયા છે. તેમણે આસાન જીત મળવાની આશામાં યુદ્ધ છેડીને જે મોટી ભૂલ કરી તેનાં પરિણામોમાં તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે.
ગુજરાત : હવે તમામ સરકારી કામો માટે કેમ અલગ-અલગ સોગંદનામાની જરૂર કેમ નહીં પડે?
સરકારી સેવા માટે કાયદા મુજબ ફૉર્મેટ નક્કી કરાયેલું નથી અને સોગંદનામું કરવું જરૂરી છે તેવી તમામ સેવા માટે એક યુનિવર્સલ ઍફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લૅન ક્રૅશનું એક વર્ષ : 'મા દીકરાની કબર પર હજુ તેને ગમતું ખાવાનું લઈને જાય છે'
અમદાવાદ પ્લૅન ક્રૅશના એક વર્ષ પછી પીડિતોના પરિવારો અનેક અનુત્તરિત પ્રશ્નો સાથે જીવી રહ્યા છે: કોકપીટમાં શું થયું હતું? વિમાનની ગતિ શા માટે ઘટી ગઈ હતી? શું આ દુર્ઘટના માનવભૂલ હતી? યાંત્રિક ખામી હતી કે બીજું કંઈક?
ઇંદિરા ગાંધીએ જ્યારે ડૉલરની સામે રૂપિયાને જાણીજોઈને નબળો પાડ્યો
આશરે 60 વર્ષ પહેલાં છઠ્ઠી જૂન, 1966ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ રૂપિયાનું મૂલ્ય 36.5 ટકા જેટલું ઓછું કરી નાંખ્યું હતું.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન : ભાજપને આઠ-આઠ વાર કરવા પડ્યા હતા રિપીટ
વડોદરાની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. તેઓ આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ