You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ભાઈ એક જ સાઇકલમાં 101 ઘંટડી લગાવી કેમ ફરે છે?
પ્રકાશિત
101 ઘંટડીવાળી આ અનોખી સાઇકલ ઘણીવખત મુંબઈના રસ્તા પર દોડતી નજરે પડે છે. આ અનોખી સાઇકલના માલિક વિજય મલ્હોત્રા છે. જેઓ એક સાઇકલ બ્લૉગર અને યૂટ્યુબર છે.
વિજયને સાઇકલિંગને કારણે તેમને પોસ્ટ કોવિડ રિકવરીમાં ખાસ્સી મદદ મળી.
વર્ષ 2023માં વિજય નેઘરલૅન્ડની સોલો સાઇકલ ટ્રીપમાં ગયા હતા. સાઇકલ પ્રતિ તેમનો પ્રેમ આ જ ટ્રીપથી શરૂ થયો. નેધરલૅન્ડમાં સાઇકલ ટ્રાન્સપોર્ટેશનનું લોકપ્રિય સાધન છે. વિજય કહે છે કે ભારતમાં પણ બધાએ સાઇકલનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
વિજયે પોતાની સાઇકલમાં આટલી બધી ધંટડીઓ કેમ લગાડી છે? જાણો આ વીડિયો અહેવાલમાં....
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર