You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે.
બંગાળની ખાડીમાં ઑગસ્ટ મહિનામાં સર્જાયેલી સિસ્ટમને કારણે એવી આશા જાગી હતી કે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ફરી ચોમાસું સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
આ સિસ્ટમ ખૂબ મજબૂત ના બની શકી અને મધ્ય પ્રદેશ પર પહોંચ્યા બાદ એ નબળી પડી અને તે હવે ઉત્તર પ્રદેશ તરફ જતી રહી છે. જેના કારણે ફરીથી વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે.
વીડિયોમાં જુઓ બંગાળની ખાડીની સિસ્ટમથી ક્યાં વરસાદ પડી શકે છે?
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર