You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કાશ્મીરી યુવતી જેમનાં લગ્ન તણાવને લીધે પ્રભાવિત થયાં
જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હઠાવ્યા બાદ અહીં થતાં લગ્નો પર અસર પડી રહી છે.
હીના રુખસારનાં લગ્ન લેવાઈ રહ્યાં છે. જોકે વર્તમાન પરિસ્થિતિ જોતાં તેમને ચિંતા સતાવી રહી છે.
હીનાનાં લગ્ન હોવાથી સ્વાભાવિક રીતે ઉત્સાહ-ઉમંગ હોય જ, પરંતુ અહીં જરા જુદી પરિસ્થિતિ છે.
વર્તમાન સ્થિતિ જોતાં હવે પરિવાર સહિત હિનાને પહેલાં જેવો ઉત્સાહ નથી.
હિનાના પિતા રુખસારે 800 લોકોને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે પણ 60 લોકો માંડ આવે તેવું લાગી રહ્યું છે.
કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લેવાયા પછી પાંચ ઑગસ્ટથી મોટા ભાગનું કાશ્મીર બંધ છે.
વીડિયો : આમિર પીરઝાદા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર