પ્રફુલ્લ દવે ડૉક્ટરમાંથી ગુજરાતના જાણીતા ગાયક કેવી રીતે બન્યા?

પ્રકાશિત

ગીત-ગરબા, લોકગીત તથા ભજન સહિતનાં માધ્યમોથી ગાયક પ્રફુલ્લ દવેએ ગુજરાતી સંગીતને સમૃદ્ધ કર્યું છે તથા અનેક ગીતોને ચિરજીવન આપ્યું છે.

ગુજરાતી ફિલ્મો સહિત લોકગીતો, ભજનો વગેરે ગાતા પ્રફુલ્લ દવે ગુજરાતમાં જાણીતું નામ છે.

ત્યારે આજે આપણે ખુદ પ્રફુલ્લ દવે પાસેથી જ સાંભળીએ તેમના જીવનની રસપ્રદ વાતો અને તેમનાં ગીતો.

વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે

ઍડિટ : પ્રીત ગરાલા