ભારત પર આવશે નવી બે સિસ્ટમ, ગુજરાતમાં ઠંડી પર એની શું અસર થશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ હવે ભારત પર નવી બે સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમની ગુજરાતના હવામન પર શું અસર થશે? અને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? એ સરળતાથી મોટા ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવી રહ્યા છે દીપક ચુડાસમા, આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમિર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.