ભારત પર આવશે નવી બે સિસ્ટમ, ગુજરાતમાં ઠંડી પર એની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, ભારત પર આવશે નવી બે સિસ્ટમ, ગુજરાતમાં ઠંડી પર એની શું અસર થશે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ હવે ભારત પર નવી બે સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમની ગુજરાતના હવામન પર શું અસર થશે? અને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? એ સરળતાથી મોટા ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવી રહ્યા છે દીપક ચુડાસમા, આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમિર

ગુજરાત, હવામાન, વરસાદ, શિયાળો, ઠંડી, ગરમી, બીબીસી ગુજરાતી, હવામાન અપડેટ
ઇમેજ કૅપ્શન, ગુજરાત પર કેવી અસર કરશે ભારત પર આવી રહેલી બે સિસ્ટમ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.