ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણમાં ભાજપ સતત આગળ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 119 બેઠકો પર આગળ છે, કૉંગ્રેસ 22 પર અને આમ આદમી પાર્ટી સાત પર આગળ છે.
બે બેઠકો પર અન્ય બે આગળ ચાલી રહ્યા છે.
182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભા માટે પાંચ ડિસેમ્બરના મતદાન થયું હતું.
2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના લાઇવ પરિણામઅહીં જુઓ














