You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડું અરબી સમુદ્રમાં પહોંચ્યું, ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ થશે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચૂક્યું છે, જેના કારણે ત્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.
આ વાવાઝોડાને ત્યાંની આજુબાજુના વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ આવ્યો છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો છે.
આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન