You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદના આ દહીંભલ્લા વેચતા યુવાનનાં બોલીવૂડ કલાકારોએ કેમ વખાણ કર્યાં?
પ્રકાશિત
અમદાવાદમાં દહીંભલ્લા વેચતા આ યુવાન એટલા પ્રખ્યાત છે કે તેમના વખાણ બોલીવૂડમાં પણ થઈ રહ્યાં છે.
અમદાવાદમાં દહીંભલ્લા વેચતા આ યુવાનને ટ્વિટર પર યામી ગૌતમ, કાર્તિક આર્યન અને વરુણ ધવન જેવાં કલાકારોએ વખાણ્યા છે.
પરંતુ કોઈ વ્યક્તિ માત્ર દહીંભલ્લા વેચીને આટલી બધી પ્રસિદ્ધ કેવી રીતે થઈ શકે?
એવી તો શું ખાસ વાત છે આ દહીંભલ્લામાં? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર