You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ફૂટબૉલ ના રમતી હોત તો બીજાના ઘરે કામ કરવું પડત', પંજાબી મહિલા ફૂટબૉલરોની વાત
પ્રકાશિત
'જો મેં ફૂટબૉલ રમવાનું ચાલુ ન કર્યું હોત તો મારે કોઇ બીજાના ઘરે કામ કરવા જવું પડ્યું હોત.'
આ શબ્દો મહિલા ફૂટબૉલર સંદીપના છે.
દેશના ઘણા વિસ્તારોમાં છોકરીઓને હજુ પણ થોડું ભણી લીધા પછી ઘરનું કામ કરવા માટે કહેવામાં આવે છે અથવા તો તેમને લગ્ન કરી લેવાનું દબાણ કરાય છે.
ત્યારે પંજાબની આ આ મહિલા ફૂટબૉલરો ઘરની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક દબાણ બંને સામે લડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા ઇચ્છે છે. જુઓ આ વીડિયો...
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર