ગુજરાતમાં હજી કેટલા દિવસ રહેશે વરસાદનું જોર અને ક્યાં પડશે ભારે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે.

આગામી દિવસોમાં વરસાદની શું પેટર્ન રહેશે? કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે? જુઓ વીડિયો

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ: સુમિત વૈદ