You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'56 વર્ષમાં આટલી ગરમી ક્યારેય જોઈ નથી', ભારતનું એ ગામ જ્યાં અસહ્ય તાપ પડી રહ્યો છે
'56 વર્ષમાં આટલી ગરમી ક્યારેય જોઈ નથી', ભારતનું એ ગામ જ્યાં અસહ્ય તાપ પડી રહ્યો છે
પ્રકાશિત
ગુજરાતમાં થોડા દિવસથી પડી રહેલા છૂટાછવાયા વરસાદને પરિણામે કાળઝાળ ગરમીથી પ્રદેશના ઘણા લોકોને આંશિક રાહત મળી છે, જોકે, સમયાંતરે બફારા અને તાપને કારણે લોકોના પરસેવા હજુ પણ છૂટી રહ્યા છે.
કંઈક આવા જ હાલ ભારતનાં બીજાં રાજ્યોમાં પણ થઈ રહ્યા છે.
આજે વાત કરીએ ઉત્તરપ્રદેશના બાંદાની.
જ્યાં આકરા તાપને કારણે ખેતી અને રોજગારને માઠી અસર થઈ છે.
લોકો વહેલી સવારથી કામ શરૂ કરી દે છે, છતાં આખા દિવસ દરમિયાન માંડ ચારથી પાંચ કલાક જેટલું કામ કરી શકે છે, જેના કારણે તેમની આવક ઘટી છે.
જુઓ, સંપૂર્ણ રિપોર્ટ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.