You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પર આવી રહી છે હવામાનની નવી સિસ્ટમ, ફરી વરસાદ લાવશે આ સિસ્ટમ?
ગુજરાત પર પાછલા દિવસોમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને હવે ગુજરાત પર હવામાનની વધુ એક સિસ્ટમની અશર જોવા મળશે.
ભારત પર 17 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવેશે એવી શક્યતા દેખાઈ રહી છે. તેથી ઉત્તર ભારત સિવાય ગુજરાતમાં પણ તેની અસર વર્તાશે.
ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પાડવાની પણ શક્યતા રહેશે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છમાં પવનની ગતિ વધવાની સંભાવના છે.
17-22 ફેબ્રુઆરીની આસપાસ, ગુજરાત પર વરસાદ પાડવાની આશંકા છે.
વધુમાં, 21 ફેબ્રુઆરી પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સુધી જાય તેવી સંભાવના છે.
તો રાજ્યના હવામાનમાં કેવા ફેરફાર જોવા મળશે અને એની વિગતવાર માહિતી ટીવી સ્ક્રિન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં. (વીડિયો જોવા ઉપર ક્લિક કરો.)
આ પણ વાચવું ગમશે -
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર