You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લક્ષ્મી પટેલ
લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.
ગુજરાતમાં યોજાતા પતંગોત્સવમાં દેશ વિદેશથી પતંગરસિકો ભાગ લેવા માટે આવે છે. પરંતુ ઉત્તરાયણના દિવસે તો અમદાવાદીઓ પોળમાં જ ઉત્તરાયણ કરવી પસંદ કરે છે. માત્ર અમદાવાદીઓ જ નહીં પણ દેશ-વિદેશમાંથી લોકો ઉત્તરાયણ ઊજવવા પોળમાં આવે છે.