લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

પોલીસે પહેલાં ઘટનાને નરબલિ ગણાવી એ પછી તેને હત્યા જણાવતા છોટા ઉદેપૂરમાં ચકચાર મચી જવા પામી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ ઘટનાને રાજ્ય સરકાર માટે 'શરમજનક' અને 'ચિંતાનો વિષય' ગણાવી આ અંગે વિધાનસભાના ફ્લૉર ઉપર જવાબની માગણી કરી છે.