લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં (સાત ઝોન છે) એક આરઆરઆર સેન્ટર બનાવ્યું છે. આ આરઆરઆર સેન્ટર પર લોકો પોતાનાં જૂનાં કપડાં, ચપ્પલ, પુસ્તકો, રમકડાં કે અન્ય સુશોભનની વસ્તુઓ આપી જાય છે. જેમાંથી જે વસ્તુ વાપરી શકાય તેવી હોય તે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે. 'માય થેલી' પ્રોજેક્ટ આરઆરઆર સેન્ટર પર જ શરૂ કરવામાં આવ્યો છે.