બિહારમાં NDAને બહુમત, શું નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

એક-એક બેઠક માટે સંઘર્ષ, અનેક બેઠકો પર નજીવી સરસાઈથી જીત અને ગરબડના આરોપ.

લાઇવ કવરેજ

  1. બિહાર વિધાનસભા પરિણામ, હાલની સ્થિતિ શું છે?

    બિહાર વિધાનસભા ચૂંટણીનાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.

    ચૂંટણીપંચે થોડા સમય પહેલાં જ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે મતગણતરીમાં થોડું મોડું થઈ શકે છે.

    જોકે અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે ભાજપ સૌથી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યો છે.

    ચૂંટણીપંચ અનુસાર ભાજપ અત્યાર સુધીમાં 73 બેઠક પર આગળ ચાલી રહ્યો છે અને જેડીયુ 47 પર.

    અત્યાર સુધીનાં વલણમાં એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે.

    તો લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અત્યાર સુધીમાં 68 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    બીજી તરફ કૉંગ્રેસ પાર્ટી 19 સીટ પર આગળ છે. જ્યારે સીપીઆઈએમએલને 12 સીટ પર આગળ છે.

    પરિણામ

    ઇમેજ સ્રોત, EC

  2. પટણામાં જેડીયુની ઑફિસ બહાર ઉજવણી

    અત્યારસુધીનાં વલણોમાં એનડીએને સરસાઈ મળતાં બિહારના પાટનગર પટણામાં જેડીયુની ઑફિસ બહાર કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે.

    એનડીએને બહુમતી મળે તો તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જેડીયુની નીતીશકુમાર છે. જોકે, તેમનો પક્ષ હાલ આરજેડી અને ભાજપ કરતાં પણ પાછળ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. બિહારમાં વલણો પ્રમાણે કોને કેટલી બેઠકો?

    બેઠકો
  4. પેટાચૂંટણીનું પરિણામ 2020નું ટ્રેલર- રૂપાણી

    મુખ્ય મંત્રી સહિત નેતાઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે
    ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી સહિત નેતાઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે

    ગુજરાતમાં તમામ આઠ બેઠકો પર હાલમાં મતગણતરી ચાલી રહી છે અને તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

    ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પત્રકારપરિષદ સંબોધી હતી.

    વિજય રૂપાણીએ કહ્યું કે આ પરિણામ 2020ની ચૂંટણીનું ટ્રેલર છે. ભાજપે પ્રજાલક્ષી કામો કર્યાં છે. ગુજરાતના દરેક સમાજે ભાજપને ભવ્ય લીડ આપી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. નીતીશકુમારની એન્જિનિયરથી મુખ્ય મંત્રી બનવાની સફર

  6. મતગણતરીમાં મોડું થવાની શક્યતા

    ચૂંટણીપંચના કહેવા મુજબ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવામાં વધારે સમય લાગશે.

    ચૂંટણીપંચે કહ્યું કે 2015ની તુલનામાં આ વખતે મતદાનકેન્દ્રની સંખ્યા વધી ગઈ છે એટલે ઈવીએમ મશીન પણ વધી ગયાં છે. જેથી મતની ગણતરી કરવામાં વાર લાગશે.

    ચૂંટણીપંચ અનુસાર બિહારમાં અત્યાર સુધી એક કરોડ મતોની ગણતરી થઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. નીતીશની પાર્ટી આરજેડી અને ભાજપથી પાછળ

    બિહાર વિધાનસભાની ચૂંટણીનાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે નીતીશકુમારની પાર્ટી એનડીએમાં પાછળ જણાઈ રહી છે.

    જેડીયુને એનડીએમાં 122 બેઠક મળી હતી અને ભાજપને 121 બેઠક.

    ચૂંટણીપંચ અનુસાર ભાજપ અત્યાર સુધીમાં 72 બેઠક પર આગળ ચાલી રહ્યો છે અને જેડીયુ 48 પર.

    બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડીને 144 બેઠકો મળી હતી અને હાલમાં 66 બેઠક પર આગળ છે.

    કૉંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને માત્ર 20 બેઠકો પર આગળ છે.

    સૌથી સારી સ્થિતિ સીપીઆઈએમએલની છે. સીપીઆઈએમએલને 19 સીટ મળી હતી અને 14 સીટ પર આગળ છે.

    પરિણામ

    ઇમેજ સ્રોત, EC

  8. બિહારમાં કોને કેટલી બેઠકો?

    બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ભાજપ તમામ પક્ષોમાં સૌથી વધારે બેઠકો મેળવી રહ્યો છે.

    એનડીએ હાલ રાજયમાં મહાગઠબંધન કરતાં આગળ ચાલી રહ્યું છે.

    મતગણતરી
  9. એનડીએ આગળ, કાર્યકરોમાં ઉત્સાહ

    બિહાર વિધાનસભાની મતગણતરી હાલમાં ચાલી રહી છે અને એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ત્યારે કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જુઓ તસવીરમાં.

    કાર્યકરોમાં ઉત્સાહ
    કાર્યકરોમાં ઉત્સાહ
    કાર્યકરોમાં ઉત્સાહ
  10. ગુજરાત : પેટાચૂંટણીના પરિણામ વખતે ભાજપ ઑફિસનો માહોલ

    ગુજરાત પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે કેવો માહોલ છે?

    બીબીસી ગુજરાતી સંવાદદાતા તેજસ વૈદ્યનો રિપોર્ટ

  11. કૉંગ્રેસના નેતાને ઈવીએમ પર શંકા

    બિહાર વિધાનસભા સહિત તમામ પેટાચૂંટણીમાં ભાજપ હાલમાં આગળ ચાલી રહ્યો છે.

    બિહાર વિધાનસભાની અત્યાર સુધીની ગણતરી પ્રમાણે એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.

    ત્યારે કૉંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કરીને લખ્યું, "જો મંગળ ગ્રહ અને ચાંદ તરફ જતાં ઉપક્રમની દિશાને ધરતી પરથી નિયંત્રિત કરી શકાતી હોય તો ઈવીએમ હૈક કેમ ન કરી શકાય?"

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ગુજરાતમાં આઠેય બેઠક પર ભાજપ આગળ

    ભાજપનું કાર્યાલય, કમલમ

    ગુજરાતમાં આઠ પેટાચૂંટણીની બેઠકોની મતગણતરી ચાલી રહી છે અને તમામ આઠ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

    હાલમાં અબડાસા, મોરબી, ધારી, લીમડી, કરજણ, કપરાડા અને ડાંગની બેઠકો માટેની ગણતરી ચાલી રહી છે.

    ભાજપ શરૂઆતનાં વલણોમાં આગળ જતાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા છે.

    લીમડી વિધાનસભામાં 20મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 22982 મતે આગળ છે.

    અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહને 45,285 મત અને કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 22,303 મળ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. તેજ પ્રતાપ યાદવ આગળ નીકળ્યા

    લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ હસનપુર વિધાનસભા ક્ષેત્રમાંથી હવે આગળ ચાલી રહ્યા છે.

    તેજ પ્રસાદ યાદવને કુલ 15,241 મત મળ્યા છે, જ્યારે જેડીયુના રાજકુમાર રાયને 12,058 મત મળ્યા છે.

    ગત ચૂંટણીમાં તેજ પ્રતાપ યાદવ હસનપુર વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. બિહારમાં ફરી નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

    બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે એનડીએની સરકાર બનવા જઈ રહી છે.

    એનડીએમાં ભાજપ અને જેડીયુ બંને મોટા પક્ષો છે અને નીતીશકુમાર તેમના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર છે.

    નીતીશકુમાર છેલ્લાં 15 વર્ષથી બિહારના મુખ્ય મંત્રી છે.

    બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડી અને કૉંગ્રેસ મુખ્ય પક્ષો છે. તેમના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવ છે. જોકે હાલ મહાગઠબંધન પાછળ ચાલી રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. મધ્ય પ્રદેશમાં ભાજપ 15 બેઠકો પર આગળ

    મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 15 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

    જ્યારે કૉંગ્રેસ 8 બેઠકો પર અને બીએસપી એક બેઠક પર આગળ છે.

    મધ્ય પ્રદેશમાં 28 બેઠકો પણ પેટાચૂંટણી યોજાઈ હતી અને તેની હાલ મતગણતરી ચાલી રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. બિહાર વિધાનસભા ચૂંટણી : વર્ષ 2015માં કોને કેટલી સીટ મળી હતી?

    2015માં કોને કેટલી બેઠકો
  17. બિહારમાં ભાજપ સૌથી મોટો પક્ષ?

    ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે હાલ કુલ 243માંથી 238 બેઠકોનાં વલણો આવ્યાં છે. જેમાં મહાગઠબંધન કરતાં એનડીએ આગળ ચાલી રહ્યું છે.

    એનડીએમાં પણ આ વખતે ભાજપ સૌથી મોટો પક્ષ બનતો દેખાઈ રહ્યો છે.

    ભાજપને સૌથી વધારે બેઠકો મળી રહી છે.

    એનડીએ કુલ 125 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે મહાગઠબંધન 101 બેઠકો પર.

    ભાજપ 70

    રાષ્ટ્રીય જનતાદળ (RJD)62

    જનતાદળ યુનાઇટેડ (JDU) 48

    કૉંગ્રેસ 20

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. ગુજરાત પેટાચૂંટણી પરિણામ : 8 બેઠકોમાંથી ભાજપ 7 બેઠકો પર આગળ

    બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ આજે 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે. કુલ 8 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે માત્ર 1 બેઠક પર કૉંગ્રેસ આગળ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પાછળ

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર કૉંગ્રેસના ઉમેદવાર અને શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા બાંકીપુર સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.

    લવ સિન્હા સામે ભાજપના ઉમેદવાર નીતિન નબિન છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. તેજસ્વી યાદવ આગળ

    ભારતીય ચૂંટણીપંચ અનુસાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે.

    જોકે અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે એનડીએ ગઠબંધન આગળ છે. તેજસ્વીના નેતૃત્વવાળું મહાગઠબંધન પાછળ ચાલી રહ્યું છે.

    લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ રાધોપુર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે.