એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનવા તરફ
અત્યાર સુધીનાં વલણમાં એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે.
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર ભાજપ 61 બેઠકો પર આગળ છે અને જેડીયુ 51 બેઠકો પર.
સામે પક્ષે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતાદળ પણ 61 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ 20 બેઠકો પર.