બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન, કમલનાથના મંદિર જેવી કેક કાપવા પર વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

    કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ

    ઇમેજ સ્રોત, @Shehzad_Ind

    ઇમેજ કૅપ્શન, કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ

    કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.

    તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  2. મહારાષ્ટ્રના વિદર્ભમાં લોકો કેમ ફરી જાતિ તરફ વળી રહ્યા છે?

  3. ગુજરાત ચૂંટણી : રામનવમી પર કોમી હિંસા થઈ હતી એ હિંમતનગરમાં લોકો હિંદુ-મુસ્લિમ મહોલ્લા વચ્ચે દીવાલ ચણવા કેમ માગે છે?

  4. ગુજરાત: નરોડા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે?

  5. 'હવે મને કોઈ પાકિસ્તાની નહીં કહી શકે', પાકિસ્તાનથી આવેલા હિંદુઓ આ ચૂંટણીમાં મત આપશે

  6. EWS : સુપ્રીમ કોર્ટે જેને માન્ય રાખી એ EWS અનામત શું છે અને તેનો લાભ કોણ લઈ શકે?

  7. મેરઠમાં 400 હિન્દુને 'ખ્રિસ્તી બનાવાનો' શું છે મામલો- ગ્રાઉન્ડ રિપોર્ટ

  8. 'મુસ્લિમો માટે ઘણા દેશ છે, હિન્દુઓ માટે એક જ છે', નીતિન પટેલ ગુજરાત રમખાણ અંગે શું બોલ્યા?

  9. મુખ્ય મંત્રીનો ચહેરો ન બનાવવાથી નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ છોડી કૉંગ્રેસમાં પાછા ફર્યા

  10. ગુજરાતમાં મુસ્લિમોની વાત કરવાનો અર્થ ‘ચૂંટણીમાં પરાજય’ એવો છે?

  11. Gujarat Election : ડાંગ વિધાનસભા બેઠકમાં ખ્રિસ્તી મતદારોની શું માગ છે?

  12. અયોધ્યા અને ધન્નીપુર : કેવું ચાલી રહ્યું છે મંદિર અને મસ્જિદ બનાવવાનું કામ?

  13. બિલકીસબાનો : બળાત્કારીઓની મુક્તિને મોદી સરકારની મંજૂરી અને પીડિત પરિવારની મજબૂરીની કહાણી

  14. RSSનું જ્યાં હેડ ક્વાર્ટર છે એ જ નાગપુરમાં 66 વર્ષોથી ચાલી રહી છે હિન્દુમાંથી બૌદ્ધ બનવાની પરંપરા

  15. હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો ઇતિહાસ

  16. ભાજપ ગૌરવયાત્રાથી ઓબીસી, આદિવાસી અને દલિત મતદારો સુધી પહોંચવા માગે છે?

  17. ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી આરએસએસમાં કેટલું પરિવર્તન થયું?

  18. અરવિંદ કેજરીવાલ 'સોફ્ટ હિન્દુત્વ'ના આધારે ચૂંટણી 'જીતવા' માગે છે?

  19. એ રામલીલા જેમાં રામથી લઈ રાવણ સુધીનાં બધાં જ પાત્રો મહિલાઓ ભજવે છે

  20. મુસ્લિમ યુવાનોને ગરબાથી દૂર રાખવા પાછળ સરકારનો જ હાથ?