You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ પાસે ભિવંડીમાં ઇમારત ધરાશાયી, 40નાં મૃત્યુ, રેસ્ક્યૂ ઑપરેશન જારી
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
ઠાણે જિલ્લાના ભિવંડીમાં બે દિવસ અગાઉ 21 સપ્ટેમ્બરે ઇમારાત ધરાશાયી થવાની ઘટના બની હતી જેનો મરણાંક 40ને પાર થઈ ગયો છે.
થાણે જિલ્લાના ભિવંડીમાં સોમવારે ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઈ હતી. જેમાં તે 20-25 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.
હાલ તાજી મળતી માહિતી પ્રમાણે થાણેમાં જે ઇમારત પડી હતી તેનો મૃતકાંક 10થી વધીને 40એ પહોંચ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઇએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભિવંડીમાં જે ઇમારત જમીનદોસ્ત થઈ હતી તેમાં 40 લોકોના મૃત્યુ થયા છે.'અલીફ-લૈલા'ના એ બાદશાહ, જેમના મૃત્યુ બાદ બગદાદ ખંડેર થઈ ગયું
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો