You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, રાજ્યના કયા જિલ્લાઓને અસર?
ગુજરાત પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, રાજ્યના કયા જિલ્લાઓને અસર?
પ્રકાશિત
ગુજરાતમાં 30 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ દરિયામાં પહોંચશે અને ત્યાં પહોંચ્યા બાદ તે વાવાઝોડું બનશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડાં બને છે અને આ એક વર્ષોમાં ક્યારેક બનતી ઘટના હશે.
આ સિસ્ટમ જ્યારે વાવાઝોડું બનશે ત્યારે તેનું નામ 'અસના' રાખવામાં આવશે અને આ નામ પાકિસ્તાને સૂચવેલું છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)