ગુજરાતમાં ચોમાસા પહેલાંનો વરસાદ કયારે શરૂ થશે?

ગુજરાતમાં ચોમાસા પહેલાંનો વરસાદ કયારે શરૂ થશે?
પ્રકાશિત

છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે

જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

ભારતમાં 4 જૂનથી શરૂ થયેલું ચોમાસું 8 જૂને જે સ્થળે પહોંચ્યું હતું હાલ પણ તે જ વિસ્તારમાં અટકી ગયું છે.

ત્યારે આવનારા ચાર પાંચ દિવસોને લઈને પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધી શકે છે.

ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવી શકે છે? કયા વિસ્તારોમાં થશે વરસાદ? એ જુઓ આજના વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન