You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દ્વારકા : ગોમતીઘાટ પર તણાયેલા વૃદ્ધને બચાવવા જતાં યુવક પણ ખેંચાયો
દ્વારકા : ગોમતીઘાટ પર તણાયેલા વૃદ્ધને બચાવવા જતાં યુવક પણ ખેંચાયો
પ્રકાશિત
દ્વારકા ગોમતીઘાટ પર તણાતા એક વૃદ્ધને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હાજર યુવકોએ વૃદ્ધને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
જોકે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી વૃદ્ધ સતત પાણીમાં ખેંચાઈ જતા હતા.
અચાનક યુવકને પણ પાણી ખેંચી જતાં લોકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી.
બાદમાં બંનેને કિનારા પર પરત લાવવામાં સફળતા મળતાં જીવ બચી ગયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન