You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં સાંજ પડતાં કેમ ઘર્ષણ થયું?
ગુજરાત : ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં સાંજ પડતાં કેમ ઘર્ષણ થયું?
પ્રકાશિત
ગુજરાતમાં ગઈ કાલે ખેડૂત આંદોલન થયું હતું, જેમાં ગાંધીનગર સુધી ટ્રૅક્ટર રેલી નીકળી હતી.
મોરબી, સુરેન્દ્રનગર તથા ગુજરાતના અનેક જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ સોમવારે ગાંધીનગર સુધી ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર સુધી કૂચ કરી હતી.
જોકે, બાદમાં એવું તે શું થયું કે ઘર્ષણ સર્જાયું હતું. જુઓ આ વિડીયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન