You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાંડનો વિકલ્પ કેમ શોધાઈ રહ્યો છે? શું ખાંડની જગ્યાએ ભવિષ્યમાં આ વસ્તુ વપરાશે?
ખાંડનો વિકલ્પ કેમ શોધાઈ રહ્યો છે? શું ખાંડની જગ્યાએ ભવિષ્યમાં આ વસ્તુ વપરાશે?
પ્રકાશિત
હાલના ફાસ્ટ ફૂડના જમાનામાં ડાયાબિટીસ એ રોજેરોજ સાંભળવા મળતો શબ્દ છે.
મેદસ્વિતા અને ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં જો એવો વિકલ્પ શોધવમાં આવે જેમાં ખાંડની મીઠાશ હોય પણ તેની ખરાબ અસરો ના હોય.
એટલે કે એવી વસ્તુ જે ખાંડનો હેલ્ધી વિકલ્પ બની શકે.
તો શું આવો કોઈ વિકલ્પ છે ખરો? એના માટે કેવા સંશોધનો થઈ રહયા છે અને શું જલદી આપણને ખાડંનો કોઈ સારો વિકલ્પ મળી શકશે ખરો? એની રસપ્રદ વાત આ વીડિયોમાં જોઈશું.