જ્યારે હાથીએ ઝાડને જડમૂળથી ઉખેડી ફેંક્યું

જ્યારે હાથીએ ઝાડને જડમૂળથી ઉખેડી ફેંક્યું
પ્રકાશિત

તામિલનાડુના કોયમ્બતુર જિલ્લાના એક ગામમાંથી નીકળેલો આ જંગલી હાથી એક દુકાનની બાજુમાં એક ઝાડ સામે અટકી ગયો હતો.

ત્યારબાદ, આ હાથીએ ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યું હતું.

મકાન પર ઝાડ પડતાં લોકોએ વનવિભાગને પણ જાણ કરી.

વનવિભાગની ટીમે પણ લોકોને સાથે રાખીને જંગલમાં હાથીનો પીછો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન