નબળા ચોમાસા સમયે ખેડૂતોને બચાવી શકે તેવા પાકો કયા?

નબળા ચોમાસા સમયે ખેડૂતોને બચાવી શકે તેવા પાકો કયા?
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદ ઓછો થાય તો ખેડૂતો પાસે કયા વિકલ્પ છે કે તેઓ તેમના નુકસાનને પહોંચી વળે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. વિનોદ ભલુ પાસેથી જાણીએ કે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચે તો ખેડૂતોએ શું કરવું?

તથા એક વખત સારો વરસાદ પડી જાય, એ પછી શું કરવું, જેથી કરીને ઉપજ વધુ મળે અને નુકસાનને ટાળી શકાય.

નબળા ચોમાસા સમયે ખેડૂતોને બચાવી શકે તેવા પાકો કયા? જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન