વડોદરા: એ દુલ્હન જે પીઠી ચોળીને પરીક્ષા આપવા પહોંચી
પ્રકાશિત
ગુજરાતમાં રવિવારના દિવસે તલાટીની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે વડોદરામાં રહેતી આ યુવતી પોતાના લગ્ન પહેલાં પરીક્ષા આપવા પહોંચી હતી.
ફાલ્ગુની પરમાર નામની આ યુવતી વડોદરાથી 150 કિલોમીટર દૂર રહે છે.
પરીક્ષાના બીજા દિવસે એટલે કે સોમવારે તેનાં લગ્ન થવાનાં હતાં. તે પહેલાં પીઠી ચોળીને તે પરીક્ષાકેન્દ્ર પર પહોંચી હતી.
જુઓ તેમની કહાણી, તેમના જ શબ્દોમાં...


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર



























