You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પગમાં હોય છે દસ લાખ બૅક્ટેરિયા, પગ ન ધોવાથી કઈ ગંભીર બીમારીઓ થઈ શકે?
કેટલાક લોકો રોજ પગ સાફ કરતા હોય છે, જ્યારે અમુક લોકોનું કહેવું છે કે નહાતી વખતે પગ પર પાણી રેડી દેવું પૂરતું છે.
શું તમે આ મહત્ત્વનાં અંગોની યોગ્ય સફાઈ કરો છો?
નહાતી વખતે શરીરનાં ચોક્કસ અંગો પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે અને અમુક ભાગોને નજરઅંદાજ કરવામાં આવતા હોય છે.
બગલનો ભાગ ઘસી-ઘસીને સાફ કરવામાં આવે છે.
પણ સૌથી નીચેના ભાગે આવેલા પગની સફાઈ તરફ જલદી ધ્યાન નથી જતું. ઘણા લોકો પગની સાફસફાઈ પ્રત્યે સ્વાભાવિકપણે જ દુર્લક્ષ સેવે છે.
પરંતુ આવું કરવું તમારા આરોગ્ય માટે કેટલું ખતરારૂપ હોઈ શકે? પગની નિયમિતપણે યોગ્ય સફાઈ ન કરો તો કઈ બીમારીઓ લાગવાનો ભય રહે છે? જાણો, આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન