પગમાં હોય છે દસ લાખ બૅક્ટેરિયા, પગ ન ધોવાથી કઈ ગંભીર બીમારીઓ થઈ શકે?

વીડિયો કૅપ્શન, આપણા પગમાં દસ લાખ કરતાં વધુ બૅક્ટેરિયા હોય છે, પગ ન ધોઈએ તો કેવી ગંભીર બીમારી થાય?
પગમાં હોય છે દસ લાખ બૅક્ટેરિયા, પગ ન ધોવાથી કઈ ગંભીર બીમારીઓ થઈ શકે?
પ્રકાશિત

કેટલાક લોકો રોજ પગ સાફ કરતા હોય છે, જ્યારે અમુક લોકોનું કહેવું છે કે નહાતી વખતે પગ પર પાણી રેડી દેવું પૂરતું છે.

શું તમે આ મહત્ત્વનાં અંગોની યોગ્ય સફાઈ કરો છો?

નહાતી વખતે શરીરનાં ચોક્કસ અંગો પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે અને અમુક ભાગોને નજરઅંદાજ કરવામાં આવતા હોય છે.

બગલનો ભાગ ઘસી-ઘસીને સાફ કરવામાં આવે છે.

પણ સૌથી નીચેના ભાગે આવેલા પગની સફાઈ તરફ જલદી ધ્યાન નથી જતું. ઘણા લોકો પગની સાફસફાઈ પ્રત્યે સ્વાભાવિકપણે જ દુર્લક્ષ સેવે છે.

પરંતુ આવું કરવું તમારા આરોગ્ય માટે કેટલું ખતરારૂપ હોઈ શકે? પગની નિયમિતપણે યોગ્ય સફાઈ ન કરો તો કઈ બીમારીઓ લાગવાનો ભય રહે છે? જાણો, આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પગ, બીબીસી, બૅક્ટેરિયા, રોગ, હેલ્થ, સ્વાસ્થ્ય
આપણા પગમાં દસ લાખ કરતાં વધુ બૅક્ટેરિયા હોય છે, પગ ન ધોઈએ તો કેવી ગંભીર બીમારી થાય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણા પગમાં દસ લાખ કરતાં વધુ બૅક્ટેરિયા હોય છે, પગ ન ધોઈએ તો કેવી ગંભીર બીમારી થાય?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.