ગિદ્દા : ભારતનું એ દેશી નૃત્ય જેને જોઈને વિદેશીઓ પણ દીવાના થઈ ગયા
પ્રકાશિત
બ્રિટનના ડર્બીમાં રહેતાં કેટલાંક ભારતીય મૂળનાં મહિલાઓ ત્યાંના એશિયન સમુદાયમાં ગિદ્દા, જે એક પરંપરાગત પંજાબી નૃત્ય છે, તેનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
આ મહિલાઓ કેટલીક યુરોપિયન સ્પર્ધાઓમાં સફળતા મેળવી ચૂક્યાં છે.
આ ગ્રૂપને ચલાવનારાં મહિલાઓનું કહેવું છે કે બ્રિટનમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા તેઓ આવા પ્રયાસ કરે છે.
જુઓ આ મહિલાઓના પ્રયત્નની વીડિયો રજૂઆત.

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર



























