You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બન્ને છોકરીઓ છો, બાળક તો નહીં પેદા કરી શકો', પડકારો છતાં સહજીવન શરૂ કરનાર લૅસ્બિન કપલની કહાણી
રાધિકા અને સુરભિ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતું લેસ્બિયન દંપતી છે.
સેમ સેક્સ મૅરેજ પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે આ દંપતી આતુરતાથી કોર્ટના ચુકાદાની રાહ જુએ છે.
એક દિવસે લગ્ન કરવાનું તેમનું સપનું છે. સુરભિનો પરિવાર આ સંબંધના વિરોધમાં છે, ત્યારે રાધિકાના પરિવારે તેમને સ્વીકારી લીધાં છે.
જો કોર્ટનો નિર્ણય તેમના સમર્થનમાં આવશે, તો સુરભિનો પરિવાર પણ તેમને સ્વીકારી લેશે તેવી તેમને આશા છે.
કાયદાકીય રીતે આવા સંબંધોને માન્યતા મળવી એનો અર્થ એ થયો કે તેમને સરકારી દસ્તાવેજો બનાવવામાં મુશ્કેલી નહીં નડે.
તેમની પ્રથમ મુલાકાતથી અત્યાર સુધીમાં તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ તમામ પડકારોનો બંનેએ કેવી રીતે સામનો કર્યો? એ જુઓ આ વીડિયોમાં....
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર