You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?
મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?
પ્રકાશિત
મહિલા ટી20 વર્લ્ડકપની ભારતની પહેલી મૅચ આયોજન પ્રમાણે પાકિસ્તાન સામે આજે 14 જૂને છે.
આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે. હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે.
ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે. જેમાં તેણે પાકિસ્તાન, નેધરલૅન્ડ્સ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોનો સામનો કરવાનો રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન