મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?

વીડિયો કૅપ્શન, મહિલા ટી20 વર્લ્ડકપ: પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?
મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?
પ્રકાશિત

મહિલા ટી20 વર્લ્ડકપની ભારતની પહેલી મૅચ આયોજન પ્રમાણે પાકિસ્તાન સામે આજે 14 જૂને છે.

આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે. હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે.

ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે. જેમાં તેણે પાકિસ્તાન, નેધરલૅન્ડ્સ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોનો સામનો કરવાનો રહેશે.

બીબીસી, મહિલા ક્રિકેટ, વિશ્વકપ, ટી20

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન