You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસું લઈને આવતી અરબી સમુદ્રની બ્રાંચ નબળી પડી, વરસાદ હજુ લંબાશે?
ગુજરાતમાં ચોમાસું લઈને આવતી અરબી સમુદ્રની બ્રાંચ નબળી પડી, વરસાદ હજુ લંબાશે?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ લઈને આવતી અરબી સમુદ્રની બ્રાંચ નબળી પડી છે.
સામાન્ય રીતે 15 જૂનના રોજ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખત કેટલીક હવામાન સંબંધિત હલચલને કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થાય તેવી સંભાવના અગાઉ વ્યક્ત કરાઈ હતી.
આ બ્રાન્ચ નબળી પડતાં હવે તેની ગુજરાતના ચોમાસાના વરસાદ પર શું અસર થશે,
શું ગુજરતમાં ચોમાસાની તારીખ હજુ વધુ લંબાશે? જાણો આ અહેવાલમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન