You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મીર હાજી કાસમનું નામ 'હાજી રમકડું' કેવી રીતે પડ્યું?
મીર હાજી કાસમનું નામ 'હાજી રમકડું' કેવી રીતે પડ્યું?
પ્રકાશિત
જૂનાગઢના ઢોલકવાદક મીર હાજી કાસમ રાઠોડ જેઓ 'હાજી રમકડું' તરીકે ઓળખાય છે.
જેમને તાજેતરમાં સંગીત અને પરંપરાગત ઢોલ વાદન કળાને જીવંત રાખવા બદલ 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેઓ બાળપણથી જ ઢોલકના તાલ પર અદ્ભુત અવાજો અને લય કાઢતા હતા, જાણે કોઈ રમકડું વાગતું હોય.
ગુજરાતના જાણીતા લોકકલાકાર છે. પદ્મશ્રી હાજી રમકડુંને આ નામ કઈ રીતે મળ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન