નાટુ નાટુ : દુનિયાભરમાં ધૂમ મચાવી રહેલા ગીત સહિત કોણ-કોણ છે રેસમાં?

ઇમેજ સ્રોત, RRR
પ્રકાશિત
આ વખતે ભારતીય ફિલ્મ 'આરઆરઆર'નું ગીત 'નાટુ-નાટુ' ઑસ્કર ઍવૉર્ડની 'બેસ્ટ ઓરિજિનલ સૉંગ' કૅટેગરીમાં નામાંકિત થયું છે.
આ ઑસ્કર માટે નામાંકિત થયેલું પહેલું ભારતીય ફિલ્મગીત છે. આથી બધા ભારતીયો 95મા ઑસ્કર સમારોહનો પર મીટ માંડીને બેઠા છે.
વિશ્વભરની ફિલ્મોના સૌથી શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરતા ઑસ્કર ઍવૉર્ડ્સ 2023 12મી માર્ચે અમેરિકાના લૉસ-એન્જલસમાં યોજાશે.
આપની સમક્ષ પ્રસ્તુત છે આ વર્ષે ઑસ્કર ઍવોર્ડની રેસમાં સામેલ તમામ ફિલ્મો અને કલાકારો...

બેસ્ટ પિક્ચર
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
- અવતાર: ધ વે ઑફ વૉટર
- ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- ઍલ્વિસ
- ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
- ધ ફેબલમાન્સ
- ટાર
- ટૉપ ગન: મૅવરિક
- ટ્રાયૅંગલ ઑફ સૅડનેસ
- વુમન ટૉકિંગ
બેસ્ટ ઍક્ટ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
- કેટ બ્લૅન્ચેટ - ટાર
- ઍના દે અર્માસ - બ્લૉન્ડ
- ઍન્ડ્રીયા રિઝનબૉરો - ટુ લેસ્લી
- મિશૅલ વિલિયમ્સ - ધ ફૅબલમાન્સ
- મિશૅલ યેઓહ - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
બેસ્ટ ઍક્ટર
- ઑસ્ટિન બટલર - ઍલ્વિસ
- કૉલિન ફરૅલ - ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- બ્રૅન્ડર ફ્રૅસર - ધ વ્હેલ
- પૉલ મૅસ્કલ - આફ્ટરસન
- બીલ નીઘી - લિવિંગ

ઇમેજ સ્રોત, MARVEL STUDIOS
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ
- ઍન્જેલા બૅસેટ - બ્લૅક પૅન્થર : વકાન્ડા ફૉરેવર
- હૉંગ ચાઉ - ધ વ્હેલ
- કૅરી કૉન્ડોન - ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- જેમી લી કર્ટિસ - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
- સ્ટૅફની હ્સુ - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર
- બ્રૅન્ડન ગ્લીસન - ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- બ્રાયન ટાયરી હૅનરી - કૉઝવે
- જુડ હિર્સ્ચ - ધ ફૅબલમાન્સ
- બૅરી કિઓઘન - ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- કે હુય કુઆન - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
બેસ્ટ ડિરેક્ટર
- માર્ટિન મૅકડોનાહ - ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- ડેનિયલ ક્વાન, ડેનિયલ શૅઇનર્ટ - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
- સ્ટીવન સ્પીલબર્ગ - ધ ફૅબલમાન્સ
- ટૉડ ફીલ્ડ - ટાર
- રુબેન ઑસ્ટલન્ડ - ટ્રાયૅંગલ ઑફ સૅડનેસ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે

ઇમેજ સ્રોત, AFP
- ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન - માર્ટિન મૅકડોનાહ
- ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ - ડેનિયલ ક્વાન, ડેનિયલ શૅઇનર્ટ
- ધ ફૅબલમાન્સ - ટોની કુશનર, સ્ટીવન સ્પિલબર્ગ
- ટાર - ટૉડ ફીલ્ડ
- ટ્રાયૅંગલ ઑફ સૅડનેસ - રુબેન ઑસ્ટલન્ડ
બેસ્ટ અડેપ્ટૅડ સ્ક્રીનપ્લે
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ - ઍડવર્ડ બર્જર, લેસલી પૅટરસન, ઇઆન સ્ટૉકેલ
- ગ્લાસ ઑનિયન : અ નાઇવ્સ આઉટ મિસ્ટ્રી - રિયાન જૉહ્નસન
- લિવિંગ - કાઝુઓ ઇશીગુરો
- ટૉપ ગન: મૅવરિક - ઍહ્રન ક્રુગર, ઍરિક વૉરન સિંગર, ક્રિસ્ટોફર મૅકક્વાયર
- વુમન ટૉકિંગ - સારાહ પૉલી
બેસ્ટ ઍનિમેટેડ ફીચર
- ગિલૅર્મો ડૅલ ટોરો'સ પિનૉકીઓ
- માર્સેલ ધ શૅલ વિથ શુઝ ઑન
- પુસ ઇન બુટ્સ : ધ લાસ્ટ વિશ
- ધ સી બિસ્ટ
- ટર્નિંગ રૅડ
બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર
- ઑલ ધૅટ બ્રીથ્સ - શૌનક સેન, અમન માન અને ટૅડી લેઇફર
- ઑલ ધ બ્યુટી ઍન્ડ ધ બ્લડશૅડ - લૉરા પોઇટ્રાસ, હાવર્ડ ગાર્ટલર, જ્હૉન લ્યોન્સ, નાન ગોલ્ડિન અને યોની ગોલીજોવ
- ફાયર ઑફ લવ - સારા ડોસા, શેન બોરિસ અને ઇના ફિચમૅન
- અ હાઉસ મેડ ઑફ સ્પ્લિન્ટર્સ - સિમૉન લૅરેન્ગ વિલમૉન્ટ અને મોનિકા હૅલસ્ટૉર્મ
- નેવલ્ની - ડૅનિયલ રોહર, ઓડૅસ્સા રે, ડિયેન બૅકર, મૅલેની મિલર અને શેન બોરિસ
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (જર્મની)
- આર્જેન્ટિના, 1985 (આર્જેન્ટિના)
- ક્લોઝ (બૅલ્જિયમ)
- ઈઓ (પોલૅન્ડ)
- ધ ક્વાયટ ગર્લ (આયર્લૅન્ડ)
બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ
- અપ્લૉઝ - ટૅલ ઇટ લાઇક અ વુમન (ડિઍન વૉરન)
- હોલ્ડ માય હૅન્ડ - ટૉપ ગન: મૅવરિક (લેડી ગાગા, બ્લડપૉપ)
- નાટુ-નાટુ - આરઆરઆર (એમએમ કિરવાણી, ચંદ્રબોઝ)
- લિફ્ટ મી અપ - બ્લૅક પૅન્થર: વકાન્ડા ફૉરેવર (ટેમ્સ, લુડવિગ ઘોરાન્સન, રિહાન્ના અને રાયન કૂગલર)
- ધીસ ઇઝ અ લાઇફ - ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ (રાયન લૉટ, ડેવિડ બર્ન, મિત્સ્કી)
બેસ્ટ ઓરિજિનલ સ્કોર
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ - વોલ્કર બૅર્ટલમન
- બેબીલૉન - જસ્ટિન હુર્વિટ્ઝ
- ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન - કાર્ટર બુર્વૅલ
- ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ - સોન લક્સ
- ધ ફૅબલમાન્સ - જ્હૉન વિલિયમ્સ
બેસ્ટ સિનેમૅટોગ્રાફી
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ - જેમ્સ ફ્રૅન્ડ
- બાર્ડો, ફૉલ્સ ક્રૉનિકલ ઑફ અ હૅન્ડફુલ ટ્રુથ્સ - ડેરિયસ ખોન્ડજી
- ઍલ્વિસ - મૅન્ડી વૉકર
- ઍમ્પાયર ઑફ લાઇટ - રૉજર ડાએકિન્સ
- ટાર - ફ્લોરિઅન હૉફમાઇસ્ટર

ઇમેજ સ્રોત, SEARCHLIGHT PICTURES
બેસ્ટ વિઝ્યુઅલ ઇફૅક્ટ્સ
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
- અવતાર: ધ વે ઑફ વૉટર
- ધ બૅટમેન
- બ્લૅક પૅન્થર: વકાન્ડા ફૉરેવર
- ટૉપ ગન: મૅવરિક
બેસ્ટ ફિલ્મ ઍડિટિંગ
- ધ બૅન્શીસ ઑફ ઇનશૅરિન
- ઍલ્વિસ
- ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
- ટાર
- ટૉપ ગન: મૅવરિક
બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન
- બેબીલૉન
- બ્લૅક પૅન્થર: વકાન્ડા ફૉરેવર
- ઍલ્વિસ
- ઍવરીથિંગ ઍવરીવ્હેર ઑલ ઍટ વન્સ
- મિસિસ હૅરિસ ગોઝ ટુ પૅરિસ
બેસ્ટ સાઉન્ડ
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
- અવતાર: ધ વે ઑફ વૉટર
- ધ બૅટમેન
- ઍલ્વિસ
- ટૉપ ગન: મૅવરિક
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
- અવતાર: ધ વે ઑફ વૉટર
- ઍલ્વિસ
- બેબીલૉન
- ધ ફૅબલમાન્સ
બેસ્ટ મેકઅપ ઍન્ડ હૅરસ્ટાઇલિંગ
- ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
- ધ બૅટમેન
- બ્લૅક પૅન્થર: વકાન્ડા ફૉરેવર
- ઍલ્વિસ
- ધ વ્હેલ

ઇમેજ સ્રોત, 20TH CENTURY STUDIOS
બેસ્ટ લાઇવ ઍક્શન શૉર્ટ
- ઍન આઇરિશ ગુડબાય
- ઇવાલુ
- લૅ પ્યુપીલે
- નાઇટ રાઇડ
- ધ રેડ સુટકેસ
બેસ્ટ ઍનિમેટેડ શૉર્ટ
- ધ બૉય, ધ મોલ, ધ ફૉક્સ ઍન્ડ ધ હૉર્સ
- ધ ફ્લાઇંગ સેલર
- આઇસ મર્ચન્ટ્સ
- માય યર ઑફ ડિક્સ
- ઍન ઑસ્ટ્રીચ ટોલ્ડ મી ધ વર્લ્ડ ઇઝ ફેક ઍન્ડ આઈ થિંક આઇ બિલિવ ઇટ
બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ
ધ ઍલિફન્ટ વિસ્પરર્સ
હાઉલઆઉટ
હાઉ ડૂ યુ મૅઝર અ યર?
ધ માર્થા મિચલ ઇફૅક્ટ
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ટ્રેન્જર ઍટ ધ ગેટ























