You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોન્ડુરાસ : ગર્ભપાત માટે અસુરક્ષિત રીતો અપનાવનારી મજબૂર મહિલાઓની આપવીતી
હોન્ડુરાસ : ગર્ભપાત માટે અસુરક્ષિત રીતો અપનાવનારી મજબૂર મહિલાઓની આપવીતી
પ્રકાશિત
હોન્ડુરાસ, એક એવો દેશ જ્યાં ગર્ભપાત પર પ્રતિબંધ છે. અહીં ગર્ભપાત કરાવવા ઇચ્છતી મહિલાઓ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા મજબૂર છે.
આવાં જ એક મહિલા છે લૉરા. જેમને તાજેતરમાં જ ખબર પડી હતી કે તેઓ બે માસનાં ગર્ભવતી છે.
તેમના જેમ અન્ય સ્ત્રીઓ પણ ગર્ભપાત માટે ખતરનાક ઉપાયો અજમાવી રહી છે, જુઓ તેમની વ્યથાની સંપૂર્ણ કહાણી બીબીસી ગુજરાતી સાથે.
સબહેડ
text
સબહેડ
text