હોન્ડુરાસ : ગર્ભપાત માટે અસુરક્ષિત રીતો અપનાવનારી મજબૂર મહિલાઓની આપવીતી

વીડિયો કૅપ્શન, હોન્ડુરાસ : પ્રતિબંધને કારણે અસુરક્ષિત રીતો અપનાવી ગર્ભપાત કરવા મજબૂર મહિલાઓની આપવીતી
હોન્ડુરાસ : ગર્ભપાત માટે અસુરક્ષિત રીતો અપનાવનારી મજબૂર મહિલાઓની આપવીતી
ગર્ભપાત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

હોન્ડુરાસ, એક એવો દેશ જ્યાં ગર્ભપાત પર પ્રતિબંધ છે.  અહીં ગર્ભપાત કરાવવા ઇચ્છતી મહિલાઓ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા મજબૂર છે.

આવાં જ એક મહિલા છે લૉરા. જેમને તાજેતરમાં જ ખબર પડી હતી કે તેઓ બે માસનાં ગર્ભવતી છે.

તેમના જેમ અન્ય સ્ત્રીઓ પણ ગર્ભપાત માટે ખતરનાક ઉપાયો અજમાવી રહી છે, જુઓ તેમની વ્યથાની સંપૂર્ણ કહાણી બીબીસી ગુજરાતી સાથે.

ગ્રે લાઇન

સબહેડ

text

ગ્રે લાઇન

સબહેડ

text

રેડ લાઇન
રેડ લાઇન