ઉનાળા જેવી ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ શરૂ થઈ ગયા?

ઉનાળા જેવી ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ શરૂ થઈ ગયા?
પ્રકાશિત

રાજ્યમાં ઉનાળા જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. આ વચ્ચે અચાનક ઠંડા પવનો કેમ શરું થઈ ગયા છે? કયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને તેની શું અસર થશે, આગામી દિવસો ગુજરાતમાં હવામાન કેવું રહેશે? જુઓ વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.