You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ગામમાં મહિલાઓ રાતે અંધારામાં પેટ્રોલિંગ કરવા કેમ નીકળે છે?
આ ગામમાં મહિલાઓ રાતે અંધારામાં પેટ્રોલિંગ કરવા કેમ નીકળે છે?
પ્રકાશિત
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના વલની ગામની આ મહિલાઓ સામાન્ય લોકો વિચારે સુધ્ધાં નહીં એ કામ દરરોજ કરે છે.
આ ગામની 40 મહિલાઓ દરરોજ રાત્રે પેટ્રોલિંગ કરે છે.
રાતનો ગભરાવી દેનારો આ અંધારો તેમના દૃઢ નિશ્ચયની સામે વામણું પુરવાર થાય છે.
એ મહિલાઓ જે ક્યારેક અંધારામાં ઘરમાંથી બહાર નીકળતાં પણ ડરતાં હતાં, તે હવે આ ગામની સુરક્ષા કરી રહ્યાં છે. પણ તેઓ આ કામ કેમ કરે છે?
જુઓ સંપૂર્ણ વીડિયો.