ઉનાળા જેવી ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ શરૂ થઈ ગયા?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ઉનાળા જેવી ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ શરૂ થઈ ગયા?
ઉનાળા જેવી ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ શરૂ થઈ ગયા?
પ્રકાશિત

રાજ્યમાં ઉનાળા જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. આ વચ્ચે અચાનક ઠંડા પવનો કેમ શરું થઈ ગયા છે? કયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને તેની શું અસર થશે, આગામી દિવસો ગુજરાતમાં હવામાન કેવું રહેશે? જુઓ વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ ફૂંકાઈ રહ્યા છે, કયા વિસ્તારમાં વધશે પવનની ગતિ?
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડા પવનો કેમ ફૂંકાઈ રહ્યા છે, કયા વિસ્તારમાં વધશે પવનની ગતિ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.