આ દાદા 103 વર્ષની ઉંમરે પણ જીતે છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ
પ્રકાશિત
થાઈલૅન્ડના આ વરિષ્ઠ દાદા આંતરાષ્ટ્રીય રૅકોર્ડ તોડી રહ્યાં છે. તેમના ખાસ મિત્ર બીમાર થયા પછી પથારીમાં પડયા અને તેમણે કસરત શરૂ કરી. અને હવે આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યાં છે.
તેમનું નામ સવાન્ગ છે. તેમણે 97 વર્ષે રમતગમત શરુ કરી.
તેમણે તેમની પહેલી પ્રતયોગીતામાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. વરિષ્ટોની વજન ફેંકવાની સ્પર્ધામાં તેમણે એશિયામાં રેકોર્ડ કર્યો છે.
તેમણે 59 ગોલ્ડ મેડલ જીત્યા છે.
જાણો તેમની કહાની અને તેમની સ્વસ્થતાનું રહસ્ય આ વીડિયોમાં.

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર























