સંગીતના માધ્યમથી ગણિત કેવી રીતે શીખવી રહ્યાં છે આ શિક્ષિકા?

વીડિયો કૅપ્શન,
સંગીતના માધ્યમથી ગણિત કેવી રીતે શીખવી રહ્યાં છે આ શિક્ષિકા?
પ્રકાશિત

મીનાક્ષીબહેન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજીગામ શાળામાં શિક્ષિકા છે.

તેઓ ગીત-સંગિતના માધ્યમથી ગણિતના અઘરા દાખલા ઉકેલવાનું સમજાવે છે. અનોખા પ્રકારે ગણિત ભણાવવા બદલ તેમને અલગ ઓળખ મળી છે.

વિદ્યાર્થીઓ કહે છે કે ગણિત શીખવવાની આ અનોખી પદ્ધતિને કારણે તેમની અંદર ગણિત માટેની રૂચી તો વધી જ છે પણ સાથે તેમનું પ્રદર્શન પણ સુધર્યું છે.

મીનાક્ષીબહેનને અનોખી રીતે ગણિત શીખવવાની પ્રેરણા ક્યાંથી મળી? ચાલો જાણીએ...

શિક્ષિકા