ખેડાના ગામમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ, કેવી સ્થિતિ થઈ?

વીડિયો કૅપ્શન, ખેડાના ગામમાં 24 કલાકમાં 17 ઈંચથી વધુ વરસાદ, કેવી સ્થિતિ થઈ?
ખેડાના ગામમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ, કેવી સ્થિતિ થઈ?
પ્રકાશિત

ખેડા જિલ્લાના વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.

ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

ખારીકુઈ વિસ્તાર, મુખ્ય બજાર અને ઇન્દિરા નગરી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત, ચોમાસું, વરસાદ, ખેડા, બીબીસી ગુજરાતી