ગુજરાતમાં આ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાંક ગામો સંપર્કવિહોણાં

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાંક ગામો સંપર્ક વિહોણા
ગુજરાતમાં આ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાંક ગામો સંપર્કવિહોણાં
પ્રકાશિત

હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

જેમાં સુરત, આણંદ, છોટાઉદેપુર, નવસારી જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

આજે પહેલી ઑગસ્ટના રોજ રાજ્યના અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, Gujarat , rain, monsoon

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images