You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ગરમી કેવી પડશે, કેટલા દિવસ સુધી લૂ હશે?
પ્રકાશિત
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં વધારે ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારતના હવામાન વિભાગે વર્ષ 2025ના ઉનાળા માટે પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન મુજબ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે ગરમી પડવાની શક્યતા છે.
ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા અને આમરા આમિર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન